Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ઇશ્ક પાલનપુરી

Others

3  

ઇશ્ક પાલનપુરી

Others

ઓળખે છે

ઓળખે છે

1 min
7.5K


ગલીઓ, સિમાડા ને ઘર ઓળખે છે.

મને તો તમારું નગર ઓળખે છે.


પુકારે મહેફિલ મને દોસ્તોની,

વળી રાહ જોતી નજર ઓળખે છે.


કહોને હું એ છું સબંધી તમારો,

મને ક્યાં તમારાં વગર ઓળખે છે.


તમારે ખભો આપવાનો છે દોસ્તો,

કફન ઓળખે છે, કબર ઓળખે છે.


હું છું ‘ઈશ્ક’પાલનપુરી,ઓળખો છો ?

મુસાફિર, શરદ ને અમર ઓળખે છે.


Rate this content
Log in