Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓ ચેહર

ઓ ચેહર

1 min
144


આવો સાથે મળી સૌ સાદ કરીએ

ઓ ચેહર, ઓ ચેહર સાદ કરીએ,


અંતરની ભીતરથી નાદ કરીએ,

ઓ ચેહર એવો પોકર કરીએ,


ગોરના કૂવે જયજયકાર કરીએ,

ઓ ચેહર, ઓ ચેહર મા બોલીએ,


ભાવનાભર્યા ભાવે નાદ કરીએ,

ઓ ચેહર એવો સાદ કરીએ,


રમેશભાઈ સાથે સંવાદ કરીએ,

ઓ ચેહર એવો જાપ કરીએ.


Rate this content
Log in