STORYMIRROR

Devang Desai

Others

3  

Devang Desai

Others

નિરર્થક પ્રયાસ

નિરર્થક પ્રયાસ

1 min
26.7K


કેમ કરું અભિવ્યક્તિ
જયારે થાય તારી અનુભૂતિ 
કર્યા અનેક પ્રયાસ
તો પણ ઝંખે છે તારો સાથ., 
આ સાંજ અને એક આશ
મને ખબર છે કે નથી 
ફળીભૂત થવાની મન ની આકાંક્ષા ઓ
 તો પણ હૈયું નીરખે તારી વાટ
 તુ છે તો છે આ શ્વાસ 
બાકી તો છે ....,
તારા વગર જીવવાનો નિરર્થક પ્રયાસ


Rate this content
Log in