નિંદણ
નિંદણ
1 min
2.3K
હવે ભાગ્યે જ
થોડુંક ઉગે છે
કામનું,
બાકી તો
નિંદણ જ નીકળે છે
નકામું.
હવે ભાગ્યે જ
થોડુંક ઉગે છે
કામનું,
બાકી તો
નિંદણ જ નીકળે છે
નકામું.