નાવિક બળનો બોલિયો
નાવિક બળનો બોલિયો
1 min
26.5K
નાવિક બળના બોલિયો, સંભાળો મારા સ્વામી
સાથ સહુ કે નાવે બેસો, નહિ બેસારું રામ.
વાર્તા મે સાંભળી છે ચરણ રણથી અપાર,
અહદયતા થઇ સ્ત્રી સહી પોષણ ફેરી નાર.
આજીવિકા મારી એળે છે જુઓ મન વિવેક,
સ્ત્રી થતાં વાર ન લાગે કાટેડ પાષણ એક.
આજીવિકા ભાગે માહી આગે એક સ્ત્રી છે ઘેર,
બે મળીને શું જમે હું શી કરું ત્યાં પેર.
હસ્ત વિશ્વામિત્ર બોલિયો ચરણે રેણે સ્ત્રી થાય,
તે માટે ગંગાજળ લઈને પખાળો હરિ પાય.
હસીને હરિ હેઠા બેઠા અરરણ શર્ણ.
નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તારા ચરણ.
