મુક્તક
મુક્તક
1 min
13.3K
તમે ક્હો તો હસું,
તમે ક્હો તો રડું,
પ્રણયથી મોંઘું શું?
લે કૂવામાં પડું ?
