મુક્તક ૨
મુક્તક ૨
1 min
13.8K
મિત્રો વિહોણા જીવતરમાં ક્યાં મજા છે?
સમજીશ હું તો, કે સજા છે બસ સજા છે.
જ્યાં જ્યાં નથી માનવતા ત્યાં ત્યાં ઓહ દોસ્તો,
માનવ નથી પણ માત્ર જાનવરી પ્રજા છે
