મનની મુરાદ
મનની મુરાદ
1 min
2.7K
મન તણી લાખો મુરાદો,
લ્યો અહિં તૈનાત છે,
આશ લઇ બેઠી હવે,
ક્યારે નીકળશે કાફલો ?
