મનખો
મનખો
1 min
696
'કેવો સારો માણસ હતો, નહીં !'
સાંભળવાને માત્ર આટલું જ.
મજાનો મનખો મરી જાય છે,
પણ હાય !પછી તો એ મનખો ક્યાં ?
