STORYMIRROR

Rinkal Khandor

Others

1.1  

Rinkal Khandor

Others

મને યાદ છે

મને યાદ છે

1 min
26.2K


ફળિયામાં કરેલી મુલાકાત યાદ છે,

મને પ્રેમમાં કરેલી બધી વાત યાદ છે.


ધૂંધળું ધૂંધળું લોક આજે નજરે ચડે છે,

હજી તારા ચહેરાની ઉજાશ યાદ છે.


શબ્દ જયારે નીકળે છે આ મુખથી,

તારા માટે લખેલી ગઝલની મીઠાશ યાદ છે.


તારા વિના સૂની છું પલ-પલ,

મને મહેફિલમાં મળેલી એકલતા યાદ છે.


વાયદો છે જીવનભર તારો સાથ નિભાવિશ,

તારા સાથે શરુ કરેલા ડગ મને યાદ છે!


Rate this content
Log in