STORYMIRROR

Sejal Makani

Others

3  

Sejal Makani

Others

મજા છે

મજા છે

1 min
65

મળ્યા નથી ક્યારેય આપણે એ ના મળ્યાની મજા છે,

વાતોના દરિયામાં ડૂબ્યા આપણે એ ડૂબવાની મજા છે,


ભલે લડીયે એકબીજાથી એ લડવાની મજા છે,

રૂઠિયે ભલે એકબીજાથી એ મનાવવાની પણ મજા છે,


 કહેવું છે તને ઘણુંબધું પણ એ ના કહેવાની મજા છે,

 મળીશું ક્યારેક ફરી આપણે એ રાહ જોવાની મજા છે.


Rate this content
Log in