એની સાથે વિતાવેલ એક પળ
એની સાથે વિતાવેલ એક પળ
1 min
200
નયન મળતા મળી ગયાં,
વાતો કરતા થઈ ગયાં,
ચાલ્યાં ગયા એ જિંદગીથી,
વાટ જોતા રહી ક્યાં.