STORYMIRROR

Sejal Makani

Others

3  

Sejal Makani

Others

સતાવ્યા ના કર

સતાવ્યા ના કર

1 min
249

આમ, વરસાદની જેમ ભીંજાવ્યા ના કર 

યાદ બની સતાવ્યા ના કર,


ચાહું છું તને ખુદથી વધારે 

મારી ચાહતનો મજાક ઉડાવ્યા ના કર.


Rate this content
Log in