માવડી હોળી ઉજવે
માવડી હોળી ઉજવે
1 min
5
માવડીઓ હોળીની ઉજવણી કરે છે,
નવદુર્ગા મા હોળીની પ્રદક્ષિણા કરે છે,
ગોરના કૂવે હોળી મહોત્સવ ઉજવે છે,
ચેહર મા હરખે હૈયેથી આશિષ દે છે,
ભક્તો ધાણી, ખજૂરનો પ્રસાદ આપે છે,
દર્શનાર્થે આવેલા સૌ આનંદ માણે છે,
ભાવના હોળીનો તહેવાર રંગો લાવે છે,
ધૂળેટી પર્વ રંગબેરંગી માહોલ સર્જે છે,
માઈ ભક્ત રમેશભાઈ દુઆઓ આપે છે
ચેહર માનાં આશીર્વાદ સતત વરસે છે,
ચાર રસ્તે ઠેરઠેર હોલિકાદહન થાય છે,
ચેહર મા સખીઓ સાથે જોવા આવે છે.