મારા આંગણ
મારા આંગણ
1 min
1.3K
દેવો આવો મારા આંગણ,
આપો મુજને શુભના કામણ.
વાણી મારી સ્વચ્છ થાયે,
ખીલે શબ્દોનું આ પ્રાંગણ.
બોલે તુલસી બોલે ઝાડો,
ગાયે પંખી તારા લાગણ.
દીપો આપો સારા વેગો,
ખીલે હસતા રમતા જોગણ.
થાયે કર્મો મારા સારા,
ભાગે મારા આતમ રોગણ