Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા

મા

1 min
362


સવાર ને રાત્રે ચેહર મા યાદ આવે છે,

હરતાને ફરતા બસ ચેહર મા દેખાય છે.


ખાતાં ને પીતાં ચેહર મા જ દેખાય છે,

પડછાયો બની સાથે હરપળ મા રહે છે.


રમત ગમ્મતમાં પણ ચેહર મા રહે‌ છે,

આ જીવન ઘડતર જ ચેહર મા કરે છે.


સુરજ, ચંદ્રની જેમ તેજસ્વી માવડી છે,

ચેહર ગોરના કુવે બેઠી લહેર કરાવે છે.


મોબાઈલ કે ટીવી જોતાં પણ મા છે,

ભાવના આ તો શ્વાસે શ્વાસે રટણ છે.


Rate this content
Log in