લોકડાઉન જરૂરી હતો
લોકડાઉન જરૂરી હતો
1 min
191
પક્ષીઓનાં કલરવ સાંભળવાં, લોકડાઉન જરૂરી હતો.
માણસને સાચી જરુરિયાત સમજવા, લોકડાઉન જરૂરી હતો.
શુદ્ધ વાતાવરણ મેળવવાં, લોકડાઉન જરૂરી હતો.
નદીઓના જળને શુદ્ધ થવાં, લોકડાઉન જરૂરી હતો.
હૃદયમાં રહેલાં ભગવાનને અનુભવવાં, લોકડાઉન જરૂરી હતો.
કુદરતી પ્રકૃતિને અનુભવવાં, લોકડાઉન જરૂરી હતો.
જિંદગીને નવો વળાંક આપવાં, લોકડાઉન જરૂરી હતો.
પરિવાર સાથે સમય પસાર કરવાં, લોકડાઉન જરૂરી હતો.
