Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepak Joshi

Others

4.2  

Deepak Joshi

Others

લોકડાઉન ૨.૦

લોકડાઉન ૨.૦

1 min
139


લોકડાઉન એ લોકો થયા ઘરમાં મ્યાન

ઘરમાં પ્રાકૃતિક જીવનનું થયું જ્ઞાન


દંભ- અસત્ય- ઈર્ષા ને અભિમાન

ઘરમાં થયા અસ્ત,

નિર્મળ જીવન એજ ધરમ ધ્યાન


પૈસા-પ્રતિષ્ઠા-વૈભવ ને ગુમાન

દુનિયામાં થયા ધ્વંસ,

પ્રગટે પારિવારિક સંવેદના એ મહાન


ગરીબ-અમીર જાતિનું નિશાન

વહેમ થયો ભસ્મ,

કોરોના વાઇરસે સૌને કર્યા સમાન


ઘોંઘાટ-ધુમાડા-ગંદગી ને પ્રદુષણ

ઘરાએ થયા પરાસ્ત,

પ્રાણી- પક્ષી- પ્રકૃતિ મળ્યું સન્માન


લોકડાઉન એ લોકો થયા ઘરમાં મ્યાન

ઘરમાં પ્રાકૃતિક જીવન નું થયું જ્ઞાન


Rate this content
Log in