Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

કવિતા દિવસની શુભેચ્છાઓ

કવિતા દિવસની શુભેચ્છાઓ

1 min
6


કવિઓનો ભાવ છે કવિતા,

દિલની ભાવના છે કવિતા,


શબ્દોનો અર્થ છે કવિતા,

કાવ્યનો પ્રયાસ છે કવિતા,


મનનાં વિચારો એ કવિતા,

હૈયાનાં સ્પંદન એ કવિતા,


પ્રાસનાં છંદમાં રચી કવિતા,

કવિઓની ખાસ છે કવિતા,


રચે છે જીવન મારું કવિતા,

લાગણીનો વાસ છે કવિતા,


જીવ જગતને ઈશ છે કવિતા,

કવિની ઓળખ જ છે કવિતા,


આયનો બતાવી દે છે કવિતા,

કવિનો શ્વાસ જ છે કવિતા.


Rate this content
Log in