ક્ષણિક
ક્ષણિક
1 min
13.1K
આ મિલન
પણ ક્ષણિક,
વિરહ
પણ ક્ષણિક
આ તો બસ સ્પંદનોનો
વરસાદ છે.
ભીંજવું
અને ભીંજાવવું
એજ
શાસ્વત છે.
