STORYMIRROR

maheshbhai parmar

Others

3  

maheshbhai parmar

Others

કરામત

કરામત

1 min
149

કરી તે કરામત એવી મારી જિંદગીમાં

ન રહે કચાશ કોઈ તારી બંદગીમાં,


થાક્યો હાર્યો જીવનમાં હું રે જયારે 

પકડી હાથ મારો પહોચાડ્યો કિનારે,

કરી તે કરામત એવી મારી જિંદગીમાં..


હરપળ પ્રભુ તમારૂ હુ નામ લઉ છું 

જિંદગી સહારે તારા જીવી લઉ છું 

કરી તે કરામત એવી મારી જિંદગીમાં..


અમર નામ તમારુ પ્રભુ અમર તમે છો 

સદાય વસતા અમારા દિલમાં તમેે છો 

કરી તે કરામત એવી મારી જિંદગીમાં..


કહે છે મહેશ અમર ગુરૂ ના ચરણમાં

નામ રહે તમારુ મારા જીવન મરણમાં

કરી તે કરામત એવી મારી જિંદગીમાં.


Rate this content
Log in