અવર્ણનીય
અવર્ણનીય
1 min
295
દુનિયાનો અવર્ણનીય અંત થાશે
લોકો નહી ખાવાનુ ખાશે
ચારે કોર સઘળુ ભયંકર ભાસે
નામ તારૂ હવે ભૂંસાઈ જાશે
કર પ્રાથના કર પ્રભુ પાસે
ચારેકોર મોતનુ તાંડવ નાચે
બેઠો તુ સદા બીજાની આશે
ઘડીભર બેઠો નહી માબાપ પાસે
હવે કાળનો તુ કોળિયો થાશે
કમોતે તારો જીવ રે જાશે
લોકો તને હવે ભૂલી જાશે
પસ્તાવો તને અપાર થાશે
જ્યારે તને બોલાવશે એની પાસે
