STORYMIRROR

maheshbhai parmar

Others

4  

maheshbhai parmar

Others

ચુંબકીય

ચુંબકીય

1 min
505

તારૂ ચુંબકીય આકર્ષણ મને તારી પાસે બોલાવે છે,

તું ના હોય હાજર કે સંગાથેે આખો મારી રડાવેે છે,


તારા વિરહની વેદનાનો એ અણસાર મને ડરાવે છે,

તારી યાદોનો અખૂટ ભંડાર મને યાદ તારી કરાવે છે,


વેદનાઓ વિયોગની વિયોગના વલોપાતમાં વલોવે છે,

હોય એ હજારોગણી હિંમત તો પણ હિંમત હરાવે છે,


ધાર્યુ થશે કે નહીં આપણું ઓ સખી એ વાત ધ્રુજાવે છે,

મોહિતના મનના આ વિચારો એના મનને મૂંઝાવે છે.


Rate this content
Log in