કોનો વિરોધ કરું છું?
કોનો વિરોધ કરું છું?

1 min

2.9K
ટીકટોકનો વિરોધ કરીને, એના જ વિડિઓ જોવું છું.
વિડિઓ જોયા પછી, એને ફોરવર્ડ પણ કરું છું.
બધાને જ્ઞાનનાં પ્રવચન આપું, પણ ભૂલો હું રોજ કરું છું.
કોરોનામાં શું ના કરવું જણાવી, એજ બધુ હું કરું છું.
ટ્વીટરને દોષ આપી, કયારેક જૂનાં ટ્વિન જોવું છું.
વિશ્વાસ નથી આવતો મને, હું કોનો વિરોધ કરું છું?