STORYMIRROR

Vishal Ajmera

Others

2  

Vishal Ajmera

Others

કદી ન હોય…

કદી ન હોય…

1 min
13.5K


સપનાનાં મકાનમાં
અને જીવનના સ્મશાનમાં
અંધકાર કદી ન હોય.

જીવનનાં લેખમાં
અને વિધાતાનાં આલેખમાં
સંકા કદી ન હોય.

ધર્મના સ્વરૂપમાં
અને સમાજના રૂપમાં
સ્થિરતા કદી ન હોય.

 


Rate this content
Log in

More gujarati poem from Vishal Ajmera