કાતિલ વાઈરસ
કાતિલ વાઈરસ
1 min
271
વાઇરસ કોરોના ખૂબ કાતિલ તું
આજે ચારે તરફ ફેલાય ગયો છે તું
માનવીનો મોટો શત્રુ છે શું
શ્વાસ બંધ કરી દે છે તું
ધબકારા બંધ કરી દે છે તું
આજે પુરી દુનિયા પોત પોતાના ઘરોમાં બંધ છે
લક્ષ્મણ રેખા ખેંચી ઉભો છે તું
સૂવડાવી છે તે માનવ જાત ને
જેનો આરંભ તેનો અંત પણ છેજ
કુદરતનો આજ ક્રમ છે
ભલે વાઈરસથી ભયો પડ્યો છે તું
એક દિવસ તું પણ જઈશ એવોને એવો
જેને તને સંકલ્પથી હરાવવા
જરૂર તું હારવાનો છે અને હારવાનો તું
વાઇરસ કોરોના ખૂબ કાતિલ તું
આજે ચારે તરફ ફેલાય ગયો છે તું
