NAGINBHAI PARMAR
Others
એકલવાયુ ચાલતું જ જવાનું છે,
ના કોઈ મંઝિલ છે,
ના કોઈ ઠેેેકાણુ,
એકલા એકલા ચાલ્યા જવાનું છે,
ના કોઈ પંથ
ના કોઈ રાહી
ના કોઈ ક્ષિતિજમાં ફેર
ના કોઈ સ્વભાવમાં ફેર.
એકલવ્ય
એકલા ચાલો
કાતિલ વાઈરસ