STORYMIRROR

maishavi panchal

Others

3  

maishavi panchal

Others

જવા દે

જવા દે

1 min
11.8K

મથામણ બઉ કરી તે હવે જવા દે,

પ્રયત્ન કર્યા ગણા પણ હવે બઉ થયું,

ઝંઝટ બઉ કરી તે હવે જવા દે.


છોડી મુક બધું સમય પર જે થશે તે થવા દે,

મથામણ બઉ કરી તે હવે જવા દે.


મન થશે ફરી એમાં પરોવવાનું પણ, 

ભટકીને એને ફેરવી બદલી દે,

બઉ થયું ભાઈ હવે મનોમંથન મૂકી દે.


હિંમત ને ધીરજ થી બધું બદલી દે,

રદ કરી દે એને જેમાં સમય તે વેળફ્યો,

ફરી કર પ્રયત્ન પોતાના ને મનાવી દે,

મથામણ બઉ કરી તે હવે જવા દે.


પ્રયત્ન કર્યા ગણા પણ હવે બઉ થયું,

ઝંઝટ બઉ કરી તે હવે જવા દે,

મથામણ બઉ કરી તે હવે જવા દે.


Rate this content
Log in

More gujarati poem from maishavi panchal