Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

જીવન

જીવન

1 min
44


જીવન તો એવું જીવીએ,

કે સૌ કોઈપણને ગમીએ.


જીવન તો એવું જીવીએ,

કે રોજ માબાપને નમીએ.


જીવન તો એવું જીવીએ,

કે સૌ લોકોને મદદ કરીએ.


જીવન તો એવું જીવીએ,

કે પરમાત્માને યાદ કરીએ.


જીવન તો એવું જીવીએ,

કે ભણી આગળ વધીએ.


જીવન તો એવું જીવીએ,

કે દોરંગાથી દૂર જ રહીએ.


જીવન તો એવું જીવીએ,

કે સીધા મારગે ચાલીએ.


જીવન તો એવું જીવીએ,

કે નીતિની કમાઈ ખાઈએ.


જીવન તો એવું જીવીએ,

કે સાચા આર્યપુત્ર બનીએ.


જીવન તો એવું જીવીએ,

કે સૌ સાથ મળી મળીએ.


જીવન તો એવું જીવીએ,

કે સારા સંસ્કાર પામીએ.


જીવન તો એવું જીવીએ,

કે પદનું ઘમંડ ન રાખીએ.


જીવન તો એવું જીવીએ,

કે પુષ્પની તરહ ખીલીએ.


જીવન તો એવું જીવીએ,

કે રોજ નવું નવું શોધીએ.


જીવન તો એવું જીવીએ,

કે કોઈની ટીકા ન કરીએ.


જીવન તો એવું જીવીએ,

કે દસમાં ભાગનું કાઢીએ.


જીવન તો એવું જીવીએ,

કે ધર્મના મારગે વળીએ.


જીવન તો એવું જીવીએ,

કે સૌને પરિવાર માનીએ.


જીવન તો એવું જીવીએ,

કે સૌને ગમે તેવું લખીએ.


જીવન તો એવું જીવીએ,

કે સૌના હૃદયમાં વસીએ.


જીવન તો એવું જીવીએ,

કે સૌની મર્યાદા રાખીએ.


જીવન તો એવું જીવીએ,

કે ભારતીના ખોળે રમીએ.


જીવન તો એવું જીવીએ,

કે સારા મિત્રોને શોધીએ.


જીવન તો એવું જીવીએ,

કે "પ્રવિણ" યાદ રહીએ.


Rate this content
Log in