STORYMIRROR

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

ઝભ્ભો ધોળો નીકળ્યો

ઝભ્ભો ધોળો નીકળ્યો

1 min
13.6K


મારી અપેક્ષાઓ કરતાં તું મોળો ઉતર્યો

મેં માન્યો બાજીગર પણ ભોળો નીકળ્યો


મેં મૂઇએ માની લીધું સાંવરીયો "મારો"

સંબંધોથી ભરેલો તેનો ખોળૉ નીકળ્યો


ચાર ચાર દસકે આજે મારી ખુલી આંખ

પ્રેમ આ છોળો છલકે મઝેથી ઝોળો ભરતો


મારે માટે ઑળઘોળ રંગરંગીલો જાણ્યો

આખો ને આખો ઝભ્ભો ધોળો નીકળ્યો



Rate this content
Log in