Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagdish hariyani

Others

3  

jagdish hariyani

Others

હળવાશ ૫૧

હળવાશ ૫૧

1 min
11.6K

હળવાશ છે, હળવાશ છે; મન સાફ છે, હળવાશ છે!

કડવાશ છે, હદપારને ; સહવાસ છે, હળવાશ છે!

સરસ મધુરું વાતાવરણ, ચોકોર લીલાલેર છે;

મઘમઘતુ ઉપવન છે અને, ભમરાંતણી ભરમાર છે! 

ફૂલો ફળો ઝાડો વનો, શણગાર ભારોભાર છે;

માણી શકીએ કુદરતી, ભેટો સહજ અવકાશ છે!

ચાહત બધી છીપાઇ છે, બાકી હવે કોઈ નથી;

શાતા વળી છે ભીતરે, હાંસલ બધો અસબાબ છે!

જેવું હતું, એવું નથી, તો પણ ચિતે અવઢવ નથી ;

ભૂલાઇ ગ્યા છે દરદને, ભીતર હવે હળવાશ છે!

Rate this content
Log in

More gujarati poem from jagdish hariyani