હે ઈશ્વર
હે ઈશ્વર
1 min
7.5K
તું અઢળક છે તું મબલખ છે
હું શૂન્ય જ તું નવલખ છે
હું કંઈ નથી તું અચરજ છે
જ્યાં જોઉં છું તું સમર્થ છે
સાવ અદ્શ્યે તું તખલખ છે
હું પ્યાસો પણ તું ધરપત છે
દીન દૂખિયાની તું સવલત છે
હું અંધારૂં ને તું ઝગમગ છે
