STORYMIRROR

Prajapati Gurudev

Others

2  

Prajapati Gurudev

Others

હાઇકુ

હાઇકુ

1 min
14.3K


 દરિયો ચુમે     

ભીંજેલી રેત પર     

નામ વહાલું

 

કાચી રોટલી   

પેટમાં ગરબડ   

પતિ બેકાબુ

 

 વિહાર કરે   

પતંગિયા ની પાંખે    

પ્રકૃતિ રાણી

 

 રાત જાગે છે     

હોલવાતી હવાના 

પરપોટામાં

 

નગર આખું    

દશે દિશાએ શોધે     

ભાગેડુ સૂયૅ


Rate this content
Log in