STORYMIRROR

Bhavin Desai

Others

4  

Bhavin Desai

Others

ગણેશ સ્તુતિ

ગણેશ સ્તુતિ

1 min
26.8K


પૂજાય દેવમાં  પે’લાં વાહન મૂષકને ધરે,
ઉમાનાં લાડકા રાજા શિવ સંતાન નાનકા;
કાર્તિકે બંધુ ને પત્નિ રિદ્ધિ-સિદ્ધિ આસપાસ,
એક દંત  શિરે  હસ્તિ  લડ્ડુ પ્રિય ગજાનના॥

 

 

 


Rate this content
Log in