એ માવડી
એ માવડી
1 min
408
એ માવડીનું અમી નજરે જોવું,
જોઈને મસ્તક આપોઆપ ઝુકયુ.
માવડીને ભોળા ભક્તો બહું વ્હાલા,
ભાવના ચેહર માને કરે કાલાવાલા.
માવડીનું સૂર્ય ને ચંદ્ર જેવું તેજ છે,
કળિયુગમાં તેજસ્વી ચેહર મા છે.
સારાં કર્મો થકી મા મળ્યાની વાત છે,
ગોરના કુવે દર્શન કરવાથી બેડો પાર છે.
આમ તો ચેહર મા દયાળુ માવડી છે,
જેવાં ભાવે ભજો એ સ્વરપે મળે છે.