ધક્કો પળ્યો !
ધક્કો પળ્યો !
1 min
90
જાવા દે ને યાર ધક્કો પળ્યો !
સાચી મજલનો રસ્તો ન મળ્યો,
નિરાશાનો ટોપલો ભારે થઈ પળ્યો,
સબંધો માં બાદબાકી કરી ભણ્યો,
બળતી આગનો અખતરો કરી બળ્યો,
જોયો ચંદ્ર તો ગ્રહણ લગાવી ચળ્યો,
ખોટી ખોટી હોંશિયારી કરી વળ્યો,
જાવા દે ને યાર ધક્કો પળ્યો !
