Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

છલકાયું

છલકાયું

1 min
157


માવતરની નજરમાં અમી છલકાયું રે,

અપાર કૃપા ચેહર માની છલકે છે રે,


ઘરમાં માવતરની આંતરડી ઠરશે તો,

એ જોઈને ચેહર મા હરખાય છે તો,


ભાવના સતની સરવાણી વહેતી રે,

દર્શન કરીને સંતાનોનું હૈયું છલકાયું રે,


કળિયુગમાં હાજરાહજૂર ચેહર મા છે,

નાયણા, રૂપાની દેવી પરચાઓ પૂરે છે,


ગોરના કૂવે ભાવિક ભક્તો ઉમટ્યા રે,

આ જોઈ માવડીનું હૈયું છલકાયું રે.


Rate this content
Log in