ચેહર ચેહર
ચેહર ચેહર
1 min
194
આપણું જીવન તો છે ચેહર ચેહર,
બાકી બધું લાગે નિરસતા સભર,
ઘેલા ભક્તો ગોરના કૂવે આવે છે,
રવિવારે આરતીમાં ભકતો આવે છે,
સાચું માવતર એટલે ચેહર ચેહર,
ઉગારશે અમને આ જાગતી ચેહર,
ચપટી માંગીએ ખોબો ભરી આપે છે,
મળે એકાદ કણ ભાવના અમૂલ્ય છે,
ગૂંચવાઈ જાય કોઈ તો ચેહર આવે છે,
ચેહર આવીને સાચો રસ્તો બતાવે છે.