Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

ભટકીશ નહીં

ભટકીશ નહીં

1 min
6


સુખમાં કદીયે છકીશ નહીં,

મોહ માયામાં ભટકીશ નહીં,


દંભ દેખાડાનો વા ચાલ્યો છે,

ગોરના કૂવે દર્શનાર્થે જવું છે,

એ કો સંજોગોમાં મૂકીશ નહીં,


સંબંધોના સરવાળા ખોટાં છે,

પરાણે પ્રીત ક્યાં કદી થાય છે,

ચેહર માનો સાથ છોડીશ નહીં,


દોર ચેહરને સોંપી દીધી છે,

ભાવના દુઃખની ચિંતા શું છે ?

માટે ચેહરને કદી છોડીશ નહીં,


માવતરમાં શ્રદ્ધા રાખું છું,

ખોટાં વ્હેમમાં પડીશ નહીં.


Rate this content
Log in