Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ભકતોનો સાથ

ભકતોનો સાથ

1 min
5


ભકતોનો સાથ લઈને,

માની મમતાનું વર્ણન કરીને,


ગોરના કૂવે ચેહર માને મળવાને,

દયાળુ માને યાદ કરીને,


જગજનનીને સ્મરીને,

હાલ્યા ચેહર માનાં દર્શને,


રમેશભાઈનાં આશિષ લેવા

મનની વાતો કહેવા,


હાલ્યા દુઃખનો વિસામો લેવા 

ભાવના સાચાં માવતરને મળવા,


મનમાં રટણ ચેહર નામનું છે

ઉરે આશ મનોકામના પૂર્ણ કરવા,


માની કૃપાથી ભવપાર તરીને

 હાલ્યા આરતી ભરવાને.


Rate this content
Log in