Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અવસર

અવસર

1 min
386


ચેહર મા મળે તો અવસર બની જાય,

દર્શન કરવાથી હૈયું સરવર બની જાય,


ગોરના કૂવે મા જોઈને હૈયું રાજી થાય, 

ચેહરનાં સાનિધ્યમાં ઉત્સવ બની જાય,


ભાવના મા નાં ગુણ લખી રાજી થાય,

ચેહરનાં દર્શન કરી ભકતો રાજી થાય, 


અસર છે સંગતની બધી જોઈ લો તમે, 

ચેહરનાં સંગમાં મનખો પાવન થઈ જાય,


આયખું જ ચેહરમય બનીને રહી જાય,

ચેહર થકી જીવન સુખમય બની જાય.


Rate this content
Log in