STORYMIRROR

K D MACWAN

Others

3  

K D MACWAN

Others

અશ્રુઓ

અશ્રુઓ

1 min
172

ભરચોમાસે

ભીંજાયેલા

અશ્રુઓને

શી રીતે લૂછું ?


એ તો

પાણીની જેમ

વહેતા ગયા,


અંતે

વરસાદને

ભીંંજવતા

રહયા.


Rate this content
Log in