અંતર માં રાખો
અંતર માં રાખો
1 min
274
પ્રભુ આમ અંતર ના રાખો
પ્રભુ તમ અંતરમાં રાખો
ભૂલોને અંતરમાં રાખો
પાપોના અંતરમાં રાખો
માયાના અંતરમાં રાખો
ભક્તને અંતરમાં રાખો
લક્ષ્મીના અંતરમાં રાખો
વિદ્યા મમ અંતરમાં રાખો
દુ:ખને અંતરમાં રાખો
સુખમમ અંતરમાં રાખો
નજરોથી અંતર ના રાખો
કૃપાતમ અંતરમાં રાખો
રુઠોનહીં અંતર ના રાખો
હાથ ઝાલો અંતરમાં રાખો
મને તમ અંતરમાં રાખો
તમને મમ અંતરમાં રાખો
