Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Falguni Shah

Others

2  

Falguni Shah

Others

અચલ

અચલ

1 min
7.0K


આટલો સાદો

અને સસ્તો

તું હશે

ખબર જ નહિ


સૌ ભોળો

કોઈ પૈસા ખર્ચ્યા વગર જ

આમ આંખને બંધ કરી

તો તું

હાજરાહજૂર


જન્મોજન્મ ખર્ચાઈ ગયા

પણ તને મળવાની કમાણી ન કરી

તુંય થાક્યો હશેને

હે ! ઈશ્વર


પરવશ થઈને

અંદર પેસી ગયો

કે

જે અચલ છે

એને

કઈ રીતે બહાર કાઢશો ?


Rate this content
Log in

More gujarati poem from Falguni Shah