Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આનંદ

આનંદ

1 min
129


આનંદ થકી જ જીવાય છે,

બાકી તો ખાલી સમય વહે છે,


બેફિકરાઈથી જ જીવાય છે,

ઉમ્રભર આનંદથી જીવાય છે,


ભાગ્ય થકી બધું ક્યાં મળે છે,

હૈયે આનંદ હોય તો જીવાય છે,


ભાવના ઘણી યાદો રડાવી દે છે,

આનંદ તરબતર થઈ જવાય છે,


જિંદગીમાં દર્દ બધાંની પાસે‌ છે,

ખુશ રહીએ તો જ જીવાય છે,


આનંદ ક્યાં કંઈ વેચાતો મળે છે,

એ તો ઉરનાં ઉમળકે જીવાય છે.


Rate this content
Log in