STORYMIRROR

Snehal Joshi

Others

3  

Snehal Joshi

Others

આંખો

આંખો

1 min
26.8K


 નજર સ્હેજ મળતા નમી જાય આંખો.
અને એક પળમાં ગમી જાય આંખો!

નિતરતી,નિખાલસ અને સાદગી આ;
રહસ્યો ઘણાયે કહી જાય આંખો!

સતત જાતનું પણ સમર્પણ કરીને;
હ્રદયના બધા દર્દ પી જાય આંખો!

છતા લાગણીઓ જો વરસી પડે તો;
બધા બંધ તોડી છલી જાય આંખો!

રહ્યા સાવ નિષ્ફળ બધા પૂર્વજન્મો;
હવે આ જનમમાં મળી જાય આંખો!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Snehal Joshi

આંખો

આંખો

1 min વાંચો

અમે.

અમે.

1 min વાંચો

વરસાદ

વરસાદ

1 min વાંચો

અભાવ

અભાવ

1 min વાંચો

ચાનક

ચાનક

1 min વાંચો