Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

આંખ

આંખ

1 min
2.8K


આંખમાંથી અશ્રુઓ, 

આવી જાય છે ખુશી અને દુઃખમાં નિરંતર,

મહેફિલ અને ભીડમાં અશ્રુઓ આવીને મારી ઉડાવે મજાક?


આંખમાંથી દડદડ આંસુ ટપક્યું ને બોલ્યું આ ભીડમાં એકલી પામી તને, દોડી આવ્યો સાથ નિભાવવા.

આંખ પણ સાચી સાથી બની રહી મારાં જીવનનો આધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama