આજના મિત્રો
આજના મિત્રો
1 min
13.8K
કેવી રીતે
બદલાઈ જાય છે
આપણા મિત્રો,
બિન્દાસ રીતે રહેવું,
બોલવું શું મિત્રતાની ઓળખ નથી ?
આપણા કરતાં પણ
વધારે આપણને ઓળખે છે !
તો કેમ આપણા મિત્રો કેટલીક વખત
અબોલા સ્વભાવ ધરાવતાં હોય છે !
ખોટું, ખરું ને વધુ બોલવાથી
મિત્રો જો ટોકે તો કઈ નહીં,
પણ ખોટું લાગી જ જાય તો
મિત્ર સમજવું એ પણ એક પ્રશ્ન હોઈ શકે ?
જે દોસ્ત ખરું બોલે તો
સમજવું કે આપણે નસીબવાળા છે
કોઈ એક વ્યક્તિ તો છે
જે આપણને સમજે છે !
