Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mosami trivedi

Others

3  

Mosami trivedi

Others

આધાર

આધાર

1 min
157


તું જ મારો આધાર છે એ આધાર વગરની વાત છે,

રામ વગર કે સીતા વગર, રામાયણ કોના વગર નિરાધાર છે ?


કોઈની પાછળ તારુ નામ જોઈ, તને, જો, જવાબદારીને બદલે આવનાર વંશજને વારસદાર દેખાય 

તો આ તો સાવ, પુરુષત્વ વગરની વાત છે,


સ્ત્રીઓની લજ્જા, પહેરવેશ ને વર્તણૂક, આ જનીન બાંધ્યા સંસ્કાર છે ?

કે સદીઓથી, પુરુષોનો સંયમ, એ સ્ત્રીઓ પર લટકતી તલવાર છે,


આ કયો આશીર્વાદ છે અખંડ સૌભાગ્યવતી પાછળ,

આ તો એક, ડરામણી ચેતવણી છે, બાકી એકવીસમી સદીમા પણ કેમ સાવ આ પાયા વગરની વાત છે.


Rate this content
Log in