I'm Husen and I love to read StoryMirror contents.
યાદી તું ભલેને લાવ્યો દુશ્મનની પણ!એમાંજ નીકળશે દોસ્તોની હાર બીજું તો શું? યાદી તું ભલેને લાવ્યો દુશ્મનની પણ!એમાંજ નીકળશે દોસ્તોની હાર બીજું તો શું?
પાછો ફરશે બસ પરોઢ થતાં એ,આ શહેરનું એને વળગણ તો શું છે? પાછો ફરશે બસ પરોઢ થતાં એ,આ શહેરનું એને વળગણ તો શું છે?
બેઠો છે સઘળા યે બ્રહ્માંડ તણો, માલિક,ખુશામદ શું કામ કહો મગરૂરોની કરવી! બેઠો છે સઘળા યે બ્રહ્માંડ તણો, માલિક,ખુશામદ શું કામ કહો મગરૂરોની કરવી!
છે, શું? મૃગજળ સાથે નાતો!જીવન ભર રણમાં ભટક્યો છે. છે, શું? મૃગજળ સાથે નાતો!જીવન ભર રણમાં ભટક્યો છે.
કેમ કાફલો ડૂબી ગયો મઝધારમાં? વિપરિત હતા શું પરિબળો? કહે નાખુદા કેમ કાફલો ડૂબી ગયો મઝધારમાં? વિપરિત હતા શું પરિબળો? કહે નાખુદા